ડૉ. પ્રકાશ કે. જોષી

ડૉ. પ્રકાશ કે. જોષી

સ્ત્રી રોગ નિષ્ણાંત (ગાયનેક ડૉક્ટર)
ઉમા હૉસ્પિટલ, હિંમતનગર

ફોન કરો 02772 240436
લાયકાત
એમ.ડી. સ્ત્રીરોગ અને પ્રસૂતિ (૧૯૮૫), બી.જે. મેડિકલ કૉલેજ, અમદાવાદ
હિંમતનગરમાં
૧ ડિસેમ્બર ૧૯૮૮ · હિંમતનગરમાં ૩૮મું વર્ષ
ભાષાઓ
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
શોખ
ફોટોગ્રાફી અને પ્રવાસ
ઓપીડી
ઓપીડી સમય
સોમ–શનિ9:00 am – 2:00 pm4:00 pm – 7:30 pm
રવિઓપીડી બંધ
ડિલિવરી અને ઇમરજન્સી
૨૪ કલાક, દરરોજ, અમારી પાસે સારવાર લેતાં બહેનો માટે

મળવા માટે

ફોન કરીને આવો, કે ઓપીડી સમયમાં સીધા આવો.