બીજી તકલીફો જેના માટે બતાવવા આવો
ક્યારે ગાયનેક ડૉક્ટરને બતાવવું, હિંમતનગર
આ માટે પણ બતાવવા આવો. વધુ જાણવું હોય તો મુલાકાત વખતે ડૉક્ટરને પૂછો.
- મેનોપોઝના ફેરફારગરમીના ઝાટકા, અનિયમિત માસિક, ઊંઘ કે મૂડમાં ફેરફાર
- ગર્ભાશય નીચે આવવું, પેશાબ લીક થવોનીચે કંઈક આવતું લાગે, કે ખાંસી વખતે પેશાબ નીકળી જાય
- સ્તનમાં ગાંઠકોઈ નવી ગાંઠ કે ફેરફાર દેખાય
- પેડુમાં દુખાવોવારંવાર થતો કે ન મટતો દુખાવો
- થાક, નબળાઈલોહીની ઊણપ (એનિમિયા) હોઈ શકે
- કુટુંબ નિયોજનબાળકો વચ્ચે અંતર રાખવા કે બંધ કરવા યોગ્ય રીત
- HPV રસી૯ થી ૧૪ વર્ષની છોકરીઓ માટે; મોટી ઉંમરે પૂછો
- ગર્ભાશયના મુખ અને સ્તનની તપાસ૩૦ વર્ષ પછી, દર ૫ વર્ષે
અને બીજી ઘણી તકલીફો. સ્ત્રીઓની કોઈ પણ તકલીફ હોય અને અહીં ન લખી હોય, તો ફોન કરીને પૂછો.
વધારે લોહી, સખત દુખાવો કે બેભાન જેવું લાગે: તરત આવો ›ફોન કરો 02772 240436