ગોપનીયતા

  • આ વેબસાઇટમાં કોઈ ફોર્મ નથી, અને તે તમારી કોઈ માહિતી ભેગી કરતી નથી.
  • તે કૂકી વાપરતી નથી. મુલાકાતો કૂકી વગરના Cloudflare Web Analytics થી ગણાય છે.
  • નકશો કે “રસ્તો” દબાવો ત્યારે જ Google Maps ખૂલે છે. ત્યાં Google ની ગોપનીયતા નીતિ લાગુ પડે છે.
  • પ્રશ્ન હોય તો ફોન કરો.
ફોન કરો 02772 240436